ગુજ્જુ ગેમર BGMI ELITE PASS GIVE AWAY કોમ્પિટિશન

 

300 UC / ELITE PASS FREE કેવી રીતે મેળવી શકાય ?

  • જો તમારે 300 UC/ELITE PASS જોયતો હોય તો તમારે ગુજ્જુ ગમેર ચેનલ ના ગિવઅવે કોમ્પિટિસન માં ભાગ લેવો પડસે. આ કોમ્પિટિસન માં તમારે BGMI FREE CUSTOM ROOM માં બધા પ્લેયર્સ જોડે મેચ માં જીતવું પડસે અને જીતનાર ને 300UC ગિવઅવે કરવામાં અવસે. જેના દ્વારા તમે ELITE PASS પણ લઈ સકશો.
  • આ મેચ SOLO/DUO/SQUAD હોઇ શકે છે.
નોંધ :-

*મેચ માં 1 વીનેર હશે. જો DUO/SQUAD મેચ હશે તો તેમાં  જેના કિલ વધારે હશે તેને  અને સરખા કિલ્લ હોય તો MVP બનશે તેને 300UC ગિવઅવે કરવામાં આવશે.

*જે વિનર બનશે તે ફરીથી મેચ માં ભાગ લઈ શકશે નહી.

ટોટલ કેટલી મેચ થશે?

ઓછા માં ઓછી 5 મેચ નું આયોજન થયેલ છે જો પબ્લિક ડિમાંડ હશે તો બીજી મેચ નું પણ આયોજન કરવામાં આવશે.

કોમ્પિટિશન માં દાખલ કેવીરીતે થવું ?
  • આ બધા સ્ટેપ્સ કોમ્પિટિસન માં દાખલ થવા માટે જરૂરી છે.👇🏼👇🏼👇🏼👇🏼
  1. SUBSCRIBE કરો GUJJU GAMER યૂટ્યૂબ ચેનલ ને. જ્યાં તમારી મેચ ની લાઈવ સ્ટ્રીમ થસે. અને વિજેતા ઘોષિત કરવામાં આવશે.
  2. GUJJU GAMER DISCORD SERVER ને જોઇન કરો. જ્યાં તમને કસ્ટમ રૂમ નો પાસવર્ડ આપવામાં આવશે. જેના દ્વારા તમે કોમ્પિટિસન માં ભાગ લઈ શકશો.
નોંધ :- * આ કોમ્પિટિસન બિલકુલ FREE છે અને કોઈ પણ પ્રકાર ની એલિજીબીલીટી  ની જરૂરત નથી. અને આ કોમ્પિટિસન માં ભાગ લેવા માટે કોઈ પણ વય નું કોઈ બંધન નથી. 

કેટલા UC મળશે ?
  • 300 UC જેના દ્વારા તમે ELITE PASS પણ પરચેસ કરી શકો છો અને જે બિલકુલ ફ્રી છે.
કોમ્પિટિસન ક્યારે થશે?
  • મિનિમમ 500 લોકો ડિસકોર્ડ સર્વર પર અને યૂટ્યૂબ ચેનલ પર જોડાશે પછી આ મેચ ની તારીખ આપવામાં આવશે.
  • અને તે 500 લોકો માં થી જે 100 લોકો CUSTOM ROOM પહેલા જોઇન કરશે તે લોકો વચ્ચે મેચ કરવામાં આવશે.
તો રાહ શાની જુઓ છો હમણાજ જોઇન કરો.
  1. GUJJU GAMER YOUTUBE CHANNEL.
  2. GUJJU GAMER DISCORD SERVER.

જો તમને આવા GIVE AWAY ગમતા હોય તો આ વેબસાઇટ પર રેગ્યુલર વિઝિટ કરતાં રહો. જ્યાં તમને FREE FIRE, BGMI (battlegrounds mobile india), CODM (CALL OF DUTY MOBILE),ના ગિવઅવે નું નોટિફિકેશન મળતું રહસે. અને GUJJU GAMER યૂટ્યૂબ ચેનલ ને પણ સુબ્સ્કૃબે કરો જ્યાં તમને ગુજરાતી લાઈવ સ્ટ્રીમસ નો આનંદ મળશે.

તમને કોઈ પણ સવાલ હોય તો કમેંટ બોક્સ માં પૂછી લો હું તમારી QUERY ને તરતજ સોલ્વ કરવાની કોશિશ કરીશ.

જો તમારા ફ્રેન્ડ્સ ને પણ તમારા સાથે રમાંડવા હોય તો તેમને આ પોસ્ટ નીચેના શેર બટન દ્વારા  શેર કરો.
👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼👇🏼

Comments